Open in app

ઈંસ્ટન્ટ વેજ સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  4 people
Shaheda T. A.5th Aug 2018

Instant Veg samosa ના વિશે

Ingredients to make Instant Veg samosa in gujarati

  • બટાકા 3 (બોઇલ) ઝીણા સમારેલાં
  • તેલ 2 નાની ચમચી
  • જીરા 1/2 નાની ચમચી
  • ચપટી હિંગ
  • કાંદા 1 સમારેલાં
  • આદુ 1/2 ઇંચ સમારેલાં
  • વટાણા 1/3 કપ બોઇલ
  • હળદર પાવડર 1/4 નાની ચમચી
  • લાલ મરચાં પાવડર 1/2 નાની ચમચી
  • કડી પત્તાં 2 નાની ચમચી સમારેલાં
  • કોથમીર 2 મોટી ચમચી સમારેલાં
  • નમક સ્વાદ પ્રમાણે
  • સમોસા ની પટ્ટી 12

How to make Instant Veg samosa in gujarati

  1. કઢાઈમાં તેલ ગરમ કરી એમાં હિંગ, જીરા અને કડી પત્તાં નાંખી સાંતળો.
  2. હવે કાંદા અને આદુ નાંખી1 મિનિટ સાંતળો.
  3. હવે સમારેલાં બોઇલ બટાકા, બોઇલ વટાણા અને બધા મસાલા નાંખી મિક્સ કરો.
  4. કોથમીર નાંખી મિક્સ કરો.
  5. હવે સમોસાની પટ્ટી લઈ એમાં1 મોટી ચમચી આ મિશ્રણ નાખી એને ત્રિકોણ આકારે ફોલ્ડ કરો.
  6. સમોસા ને જરાક તેલ થી બ્રુશીંગ કરી લો.
  7. બેકીંગ ટ્રે માં નાંખો.
  8. પ્રિહિટેડ ઓવેન માં 18 થી20 મિનિટ માટે બેક કરો.
  9. લીલી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો.

Reviews for Instant Veg samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Veg samosa in gujarati

  • સમોસા

    5 likes
  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • સેવ સમોસા

    1 likes