હોમ પેજ / રેસિપી / ઈંસ્ટન્ટ વેજ સમોસા

Photo of Instant Veg samosa by Shaheda T. A. at BetterButter
0
1
0(0)
0

ઈંસ્ટન્ટ વેજ સમોસા

Aug-05-2018
Shaheda T. A.
10 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈંસ્ટન્ટ વેજ સમોસા રેસીપી વિશે

બનાવવા માં ખુબજ સરળ અને સ્વાદમાં ટેસ્ટી પણ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • બેકિંગ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • ચિકાશ રહિત

સામગ્રી સર્વિંગ: 4

  1. બટાકા 3 (બોઇલ) ઝીણા સમારેલાં
  2. તેલ 2 નાની ચમચી
  3. જીરા 1/2 નાની ચમચી
  4. ચપટી હિંગ
  5. કાંદા 1 સમારેલાં
  6. આદુ 1/2 ઇંચ સમારેલાં
  7. વટાણા 1/3 કપ બોઇલ
  8. હળદર પાવડર 1/4 નાની ચમચી
  9. લાલ મરચાં પાવડર 1/2 નાની ચમચી
  10. કડી પત્તાં 2 નાની ચમચી સમારેલાં
  11. કોથમીર 2 મોટી ચમચી સમારેલાં
  12. નમક સ્વાદ પ્રમાણે
  13. સમોસા ની પટ્ટી 12

સૂચનાઓ

  1. કઢાઈમાં તેલ ગરમ કરી એમાં હિંગ, જીરા અને કડી પત્તાં નાંખી સાંતળો.
  2. હવે કાંદા અને આદુ નાંખી1 મિનિટ સાંતળો.
  3. હવે સમારેલાં બોઇલ બટાકા, બોઇલ વટાણા અને બધા મસાલા નાંખી મિક્સ કરો.
  4. કોથમીર નાંખી મિક્સ કરો.
  5. હવે સમોસાની પટ્ટી લઈ એમાં1 મોટી ચમચી આ મિશ્રણ નાખી એને ત્રિકોણ આકારે ફોલ્ડ કરો.
  6. સમોસા ને જરાક તેલ થી બ્રુશીંગ કરી લો.
  7. બેકીંગ ટ્રે માં નાંખો.
  8. પ્રિહિટેડ ઓવેન માં 18 થી20 મિનિટ માટે બેક કરો.
  9. લીલી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર