ઈઝી પાઈનેપલ કેક (વેજ) | Easy Pineapple Cake (veg) Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  5th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Easy Pineapple Cake (veg) by Shaheda T. A. at BetterButter
ઈઝી પાઈનેપલ કેક (વેજ)by Shaheda T. A.
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

ઈઝી પાઈનેપલ કેક (વેજ)

ઈઝી પાઈનેપલ કેક (વેજ) Ingredients to make ( Ingredients to make Easy Pineapple Cake (veg) Recipe in Gujarati )

 • મેંદો 1 કપ
 • મીઠું 1/4 નાની ચમચી
 • બેકીંગ પાવડર 1 1/2 નાની ચમચી
 • ખાંડ 1/2 કપ
 • પાઈનેપલ ક્રશ 3/4 કપ
 • દૂધ 1/3 કપ (જરૂર મુજબ )

How to make ઈઝી પાઈનેપલ કેક (વેજ)

 1. એક બાઉલ માં બધી જ સામગ્રી લઈ મિક્સ કરી લો.
 2. જો મિશ્રણ વધારે પડતું ઘટ્ટ લાગે તો થોડુંક દૂધ નાખો અને મિક્સ કરો.
 3. ગ્રીસ કરેલ બેકીંગ પેન માં નાખી પ્રિહિટેડ ઓવેન માં 180 ડિગ્રી એ 25 થી28 મિનિટ માટે બેક કરો.

Reviews for Easy Pineapple Cake (veg) Recipe in Gujarati (0)