હોમ પેજ / રેસિપી / મેંગો સાલસા

Photo of MANGO salsa by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
723
2
0.0(0)
0

મેંગો સાલસા

Aug-05-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો સાલસા રેસીપી વિશે

આ રેસીપી એકદમ ઝડપ થી બની જાય છે અને સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક આહાર છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. કોઈ પણ જાત ની પાકી કેરી, 500ગ્રામ
  2. કેપ્સિકમ મરચું 1 નંગ
  3. ટામેટું 1 નંગ
  4. ડુંગળી 1 નંગ
  5. કોથમીર જરૂર પ્રમાણે
  6. મારી પાવડર અડધી ચમચી
  7. લીંબુ નો રસ અડધી ચમચી
  8. નિમક (ઓપ્શનલ)

સૂચનાઓ

  1. પાક્કી કેરી ને ટુકડા કરી સમારી લો, એ જ રીતે ટામેટાં, કેપ્સિકમ, ડુંગળી એકસરખું ઝીણું સમારી લેવું.
  2. ત્યારબાદ 1 બાઉલ લાઇ તેમાં મિક્સ કરી લો બધી જ સામગ્રી, ત્યારબાદ તેમાં મરી પાવડર, અને લીંબુ નો રસ નાખી 10 મિન્ટ નો રેસ્ટ આપો.
  3. પછી સર્વિંગ બાઉલ માં લઇ બધું બરાબર મિક્ષ કરીને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો, એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડીશ તેયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર