Open in app

મેંગો સાલસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people

MANGO salsa ના વિશે

Ingredients to make MANGO salsa in gujarati

  • કોઈ પણ જાત ની પાકી કેરી, 500ગ્રામ
  • કેપ્સિકમ મરચું 1 નંગ
  • ટામેટું 1 નંગ
  • ડુંગળી 1 નંગ
  • કોથમીર જરૂર પ્રમાણે
  • મારી પાવડર અડધી ચમચી
  • લીંબુ નો રસ અડધી ચમચી
  • નિમક (ઓપ્શનલ)

How to make MANGO salsa in gujarati

  1. પાક્કી કેરી ને ટુકડા કરી સમારી લો, એ જ રીતે ટામેટાં, કેપ્સિકમ, ડુંગળી એકસરખું ઝીણું સમારી લેવું.
  2. ત્યારબાદ 1 બાઉલ લાઇ તેમાં મિક્સ કરી લો બધી જ સામગ્રી, ત્યારબાદ તેમાં મરી પાવડર, અને લીંબુ નો રસ નાખી 10 મિન્ટ નો રેસ્ટ આપો.
  3. પછી સર્વિંગ બાઉલ માં લઇ બધું બરાબર મિક્ષ કરીને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો, એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડીશ તેયાર છે.

Reviews for MANGO salsa in gujarati (0)

No reviews yet.

Recipes similar to MANGO salsa in gujarati

  • મેંગો કરી

    2 likes
  • પનીર-સાલસા

    1 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો શિખંડ

    2 likes