Open in app

સેવ ટમેટાનું શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani6th Aug 2018

Sev tomato sabji ના વિશે

Ingredients to make Sev tomato sabji in gujarati

  • 100 ગ્રામ ફરસાણની સેવ
  • 5 થી 6 નંગ ટમેટા
  • 1 નંગ લીલું મરચું
  • 1 ટુકડો આદું
  • 2ચમચી ખાંડ
  • 2 ચમચી તેલ
  • 1 નાની ચમચી રાઈ
  • 1 નાની ચમચી જીરુ
  • 2નંગ લવિંગ
  • 1 નંગ તજ
  • 1 ચમચી મરચુ પાવડર
  • 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  • 1 નાની ચમચી હળદર પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • થોડા લીમડાના પાન

How to make Sev tomato sabji in gujarati

  1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લવિંગ તજ આદુ મરચા અને લીમડો નાખી વઘાર કરો
  2. હવે તેમાં સમારેલા ટામેટા નાખી ઉકળવા દો
  3. ત્યારબાદ તેમાં હળદર પાઉડર મરચું પાવડર ધાણાજીરું પાઉડર મીઠું નાખી હલાવો
  4. પછી એક વાટકી પાણી નાખી ઉકળવા દો
  5. ટામેટા પોચા પડી જાય પછી તેમાં સેવ નાખી પાંચ મિનિટ માટે થવા દો
  6. આ રીતે સેવ-ટમેટાનું શાક તૈયાર છે તેને રોટલી અથવા રોટલા સાથે સર્વ કરો

Reviews for Sev tomato sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sev tomato sabji in gujarati

  • સેવ

    1 likes
  • ખીચૂ સેવ

    3 likes
  • સેવ બરફી

    3 likes
  • સેવ ખમણી

    3 likes
  • સેવ બરફી

    2 likes
  • સેવ ખમણી

    0 likes