હોમ પેજ / રેસિપી / સેવ ટમેટાનું શાક

Photo of Sev tomato sabji by Devi Amlani at BetterButter
1021
1
0.0(0)
0

સેવ ટમેટાનું શાક

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ટમેટાનું શાક રેસીપી વિશે

જ્યારે ઘરમાં કોઈ શાકભાજી નાં હોય અને શાક બનાવવું હોય તો સેવ-ટમેટાનું શાક જલ્દીથી બની જાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 100 ગ્રામ ફરસાણની સેવ
  2. 5 થી 6 નંગ ટમેટા
  3. 1 નંગ લીલું મરચું
  4. 1 ટુકડો આદું
  5. 2ચમચી ખાંડ
  6. 2 ચમચી તેલ
  7. 1 નાની ચમચી રાઈ
  8. 1 નાની ચમચી જીરુ
  9. 2નંગ લવિંગ
  10. 1 નંગ તજ
  11. 1 ચમચી મરચુ પાવડર
  12. 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  13. 1 નાની ચમચી હળદર પાઉડર
  14. સ્વાદ પ્રમાણે મીઠું
  15. થોડા લીમડાના પાન

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લવિંગ તજ આદુ મરચા અને લીમડો નાખી વઘાર કરો
  2. હવે તેમાં સમારેલા ટામેટા નાખી ઉકળવા દો
  3. ત્યારબાદ તેમાં હળદર પાઉડર મરચું પાવડર ધાણાજીરું પાઉડર મીઠું નાખી હલાવો
  4. પછી એક વાટકી પાણી નાખી ઉકળવા દો
  5. ટામેટા પોચા પડી જાય પછી તેમાં સેવ નાખી પાંચ મિનિટ માટે થવા દો
  6. આ રીતે સેવ-ટમેટાનું શાક તૈયાર છે તેને રોટલી અથવા રોટલા સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર