Open in app

પપૈયા મરચાનો સંભારો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Devi Amlani6th Aug 2018

Papaya chilli sabharo ના વિશે

Ingredients to make Papaya chilli sabharo in gujarati

  • ૧ વાટકી ચણાનો લોટ
  • 200 ગ્રામ કાચું પપૈયું
  • 100 ગ્રામ લીલા મરચાં
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી હળદર
  • ૧ ચમચી રાઈ
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Papaya chilli sabharo in gujarati

  1. સૌપ્રથમ ચણાને લોટને શેકી લો
  2. પપૈયા અને મરચાંને ચોરસ ટુકડામાં સમારી લો
  3. હવે એક પેનમાં તેલ લો તેમાં રાઈ અને હિંગ નાખો ત્યારબાદ હળદર મરચાં અને પપૈયા નાખીને થોડું પાણી નાખો અને એકદમ હલાવ્યા રાખો
  4. ત્યારબાદ ચણા નો લોટ નાખી હલાવો અને બેથી ત્રણ મિનિટ ઢાંકીને રાખો
  5. આ રીતે પપૈયા મરચાનો સંભારો તૈયાર છે

Reviews for Papaya chilli sabharo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Papaya chilli sabharo in gujarati

  • પપૈયા નો હલવો

    0 likes
  • મરચા નો સંભારો

    3 likes
  • લોટ વાડો સંભારો

    3 likes
  • ટીન્ડોરા સંભારો

    2 likes
  • પપૈયા નો સંભારો

    2 likes
  • કાચા પપૈયા ની બરફી

    3 likes