Open in app

ગરમર અને ડાળા નુ ખાટું અથાણું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Devi Amlani6th Aug 2018

Garmal and dara aachar ના વિશે

Ingredients to make Garmal and dara aachar in gujarati

  • 500 ગ્રામ ગરમર
  • 500 ગ્રામ ડાળા
  • 1 વાટકો કેરીનું ખાટું પાણી
  • 2 ચમચી હળદર પાવડર
  • 2 ચમચી મીઠુ
  • 2 ચમચી રાઈના કૂરિયા
  • 1 ચમચી હીંગ
  • 2 ચમચી તેલ

How to make Garmal and dara aachar in gujarati

  1. સૌપ્રથમ ગરમર અને ડારા ને ધોઈ લો
  2. ત્યારબાદ તેને સમારી લો
  3. હવે તેને કેરીના ખાટા પાણીમાં ઉમેરીને ચારથી પાંચ દિવસ સુધી રાખો
  4. ચારથી પાંચ દિવસ બાદ ફરીથી ચેક કરો જુઓ ગરમર અને ડાળા પોચા થયા હોય તો કાઢી લો નહિતર પાછું બેથી ત્રણ દિવસ તેમાં રાખો
  5. પાણીમાંથી એક દમ નિતારી લો અને કપડા ઉપર રાખી કોરું કરી લો
  6. હવે એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ અને રાયના કુરિયા નાખી હલાવો
  7. હવે આ મિશ્રણને ગરમર અને ડાળામાં મિક્સ કરો
  8. આ રીતે અથાણું તૈયાર છે

Reviews for Garmal and dara aachar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Garmal and dara aachar in gujarati