હોમ પેજ / રેસિપી / ગરમર અને ડાળા નુ ખાટું અથાણું

Photo of Garmal and dara aachar by Devi Amlani at BetterButter
1168
1
0.0(0)
0

ગરમર અને ડાળા નુ ખાટું અથાણું

Aug-06-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગરમર અને ડાળા નુ ખાટું અથાણું રેસીપી વિશે

ગરમર અને ડાળા નું અથાણુ ઉનાળાની સિઝનમાં બનાવી શકાય છે અને આખી વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 5

  1. 500 ગ્રામ ગરમર
  2. 500 ગ્રામ ડાળા
  3. 1 વાટકો કેરીનું ખાટું પાણી
  4. 2 ચમચી હળદર પાવડર
  5. 2 ચમચી મીઠુ
  6. 2 ચમચી રાઈના કૂરિયા
  7. 1 ચમચી હીંગ
  8. 2 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગરમર અને ડારા ને ધોઈ લો
  2. ત્યારબાદ તેને સમારી લો
  3. હવે તેને કેરીના ખાટા પાણીમાં ઉમેરીને ચારથી પાંચ દિવસ સુધી રાખો
  4. ચારથી પાંચ દિવસ બાદ ફરીથી ચેક કરો જુઓ ગરમર અને ડાળા પોચા થયા હોય તો કાઢી લો નહિતર પાછું બેથી ત્રણ દિવસ તેમાં રાખો
  5. પાણીમાંથી એક દમ નિતારી લો અને કપડા ઉપર રાખી કોરું કરી લો
  6. હવે એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ અને રાયના કુરિયા નાખી હલાવો
  7. હવે આ મિશ્રણને ગરમર અને ડાળામાં મિક્સ કરો
  8. આ રીતે અથાણું તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર