Open in app

કૈળા નું અથાણું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  10 people
Devi Amlani6th Aug 2018

Kair aachar ના વિશે

Ingredients to make Kair aachar in gujarati

  • 500 ગ્રામ કૈળા
  • 1 વાટકો ખાટું પાણી
  • 2 ચમચી મીઠું
  • 2 ચમચી હળદર
  • 2 ચમચી રાઈના કુરિયા
  • 1 ચમચી હિંગ

How to make Kair aachar in gujarati

  1. કૈળાને બેથી ત્રણ પાણી વડે ધોઈ લો
  2. હવે એક માટલીમાં ખાટું પાણી નાખો અને ત્યારબાદ તેમાં કૈળા નાખો
  3. આમ આટલી ઉપર સફેદ કપડું બાંધી લો અને તડકામાં ત્રણથી ચાર દિવસ રાખવું
  4. ત્રણ-ચાર દિવસ પછી સફેદ કપડું ખોલી હલાવો અને પાણી બદલાવીને પાછી કપડું બાંધી ત્રણ થી ચાર દિવસ તડકામાં રાખો
  5. ત્રણ થી ચાર દિવસ પછી કપડું ખોલીને જુઓ કૈળા પોચા પડી ગયા હોય અને કલર બદલાઈ ગયો હોય તો કાઢી લો
  6. હવે એક વાસણમાં તેલ લઈ તેમાં હિંગ નાખો અને ત્યારબાદ તેમાં રાયના કુરિયા નાખી હલાવો
  7. હવે આ મિશ્રણમાં કૈળાને મિક્સ કરો
  8. આ રીતે અથાણું તૈયાર છે

Reviews for Kair aachar in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kair aachar in gujarati

  • મગ નું શાક

    3 likes
  • કલી નું શાક

    2 likes
  • ગવાર નું શાક

    7 likes
  • સરસો નું શાક

    8 likes
  • પાપડ નું શાક

    2 likes
  • ચોળી નું શાક

    2 likes