હોમ પેજ / રેસિપી / લીલા પીળા ઢોકળા

Photo of lila pila dhokla by Yashi Bhumi Kariya at BetterButter
797
3
0.0(0)
0

લીલા પીળા ઢોકળા

Aug-06-2018
Yashi Bhumi Kariya
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા પીળા ઢોકળા રેસીપી વિશે

ઢોકળા ભારતીયો ની રેસિપી છે બધા ને ભાવે તેલ સાથે કે લસણ ની ચટણી સાથે ખુબ સારા લાગે છે .

રેસીપી ટૈગ

  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ઢોકળાનું ખીરું
  2. હળદર એક ચમચી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લીલો કલર
  5. સાજી ના ફુલ અડધી ચમચી
  6. ધાણા ભાજી એક નાની વાટકી
  7. રાય એક ચમચી
  8. લીમડો એક ડાળ
  9. તેલ ત્રણ ચમચી

સૂચનાઓ

  1. ઢોકળા ના ખીરા માં બે ભાગ કરવા એક ખીરામાં હળદર વાળું પીળું કરી તેમાં પહેલા મીઠું નાખી તેલ નાખવું પછી સાજી નાખી ગરમ પાણી નાખવું પછી ઢોકળીયા માં ઢોકળા બનાવવા તેવીજ રીતે બીજું ખીરું લીલું કરવું મન ગમતો શેપ આપી ઢોકળા કરવા .
  2. ઢોકળા ના કટકા કરી તેલ માં લીમડો ,રાય મૂકી વધારવા દાડમ ધાણા ભાજી ભભરાવો પસંદ હોય તો..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર