Open in app

બ્રેડ પકોડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Bread pakora ના વિશે

Ingredients to make Bread pakora in gujarati

  • બ્રેડ ૭-૮
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૪ ચમચી
  • ચણાનો લોટ ૨ કપ
  • તેલ તળવા માટે

How to make Bread pakora in gujarati

  1. સૌથી પહેલા ચણાના લોટ માં પાણી, મીઠું ,હળદર, નાખી ધોળ બનાવો
  2. કડાઈમાં તેલ મૂકી ગરમ કરો
  3. બ્રેડ ના કટકા કરો
  4. બ્રેડ ના કટકા ને ધોળ માં નાખી તળી લો
  5. ધીમા ગેસ પર તળી લો

Reviews for Bread pakora in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread pakora in gujarati

  • પકોડા

    1 likes
  • કઢી પકોડા

    2 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes