હોમ પેજ / રેસિપી / ભીન્ડા ડુંગળી નુ શાક

Photo of Ladyfinger onion sabji by Aachal Jadeja at BetterButter
394
2
0.0(0)
0

ભીન્ડા ડુંગળી નુ શાક

Aug-06-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભીન્ડા ડુંગળી નુ શાક રેસીપી વિશે

ચટાકેદાર શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ભીન્ડો ૨૫૦ ગ્રામ
  2. ડુંગળી ૨
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૪ ચમચી
  5. મરચું ૧ ચમચી
  6. તેલ.૪ ચમચી
  7. જીરુ ૧/૪ ચમચી
  8. હિન્ગ ચપટી

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભી્ન્ડી ને સાફ કરી કટકા કરી લો
  2. ડુંગળી ને ધોઈ નાખો .જીણા કટકા કરી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગં મુકી ભીન્ડો, ડુંગળી વધારી લો
  4. ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મરચું, હળદર,. ધાણાજીરું નાખો
  6. મિક્સ કરી ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર