Open in app

ભીન્ડા ડુંગળી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Ladyfinger onion sabji ના વિશે

Ingredients to make Ladyfinger onion sabji in gujarati

  • ભીન્ડો ૨૫૦ ગ્રામ
  • ડુંગળી ૨
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • મરચું ૧ ચમચી
  • તેલ.૪ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • હિન્ગ ચપટી

How to make Ladyfinger onion sabji in gujarati

  1. સૌથી પહેલાં ભી્ન્ડી ને સાફ કરી કટકા કરી લો
  2. ડુંગળી ને ધોઈ નાખો .જીણા કટકા કરી લો
  3. કડાઈમાં તેલ મૂકી જીરું અને હિગં મુકી ભીન્ડો, ડુંગળી વધારી લો
  4. ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મરચું, હળદર,. ધાણાજીરું નાખો
  6. મિક્સ કરી ગરમ પીરસો

Reviews for Ladyfinger onion sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Ladyfinger onion sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes