હોમ પેજ / રેસિપી / મટર પનીર

Photo of Mutter panner by Trivedi Gayatri at BetterButter
667
4
0.0(0)
0

મટર પનીર

Aug-06-2018
Trivedi Gayatri
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મટર પનીર રેસીપી વિશે

મટ ર પનીર

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • પંજાબી
  • પીસવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 6

  1. કાજુ ૧૫ ગ્રામ
  2. મગજતરી ના બીજ ૧૫ ગ્રામ
  3. તલ ૧૦ ગ્રામ
  4. મિલ્ક પાવડર ૩૦ગ્રામ
  5. ડુંગળી નો પાવડર 1 tb
  6. લસણ નો પાવડર 1/2tsp
  7. ગરમ મસાલો 1tb
  8. લાલ મરચું પાવડર 1 tb
  9. હળદરનો પાવડર 1/2 tsp
  10. મીઠું 1 tsp
  11. લીંબુ ના ફૂલ ચપટી
  12. સૂંઠ નો પાવડર ચપટી

સૂચનાઓ

  1. કાજુ મગજતરી ના બીજ અને તલ ને શેકો ઠંડુ પડે એટલે મિક્સર માં બરાબર પાવડર કરો પછી તેમાં બાકી ની સામગ્રી ઉમેરી ને મિક્સ કરો
  2. આ સામગ્રી માં 400 ગ્રામ દૂધ ઉમેરી ને ૧૦ મિનિટ સાઈડ માં મુકો
  3. એક પેન માં 1 ચમચી તેલ ઉમેરી ને ગરમ કરો તેમાં 1/2 કપ ટામેટાં ની પ્યુરી ઉમેરી ને પાકવા દો .પછી તેમાં ગ્રેવી ની પેસ્ટ ઉમેરી ને 5 મીનિટ થવા દો.
  4. તેમાં નાના સમારેલા પનીર ના ટુકડા અને બાફેલા વટાણા ઉમેરી ને નં સાથે ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર