Open in app

મટર પનીર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  6 people
Trivedi Gayatri6th Aug 2018

Mutter panner ના વિશે

Ingredients to make Mutter panner in gujarati

  • કાજુ ૧૫ ગ્રામ
  • મગજતરી ના બીજ ૧૫ ગ્રામ
  • તલ ૧૦ ગ્રામ
  • મિલ્ક પાવડર ૩૦ગ્રામ
  • ડુંગળી નો પાવડર 1 tb
  • લસણ નો પાવડર 1/2tsp
  • ગરમ મસાલો 1tb
  • લાલ મરચું પાવડર 1 tb
  • હળદરનો પાવડર 1/2 tsp
  • મીઠું 1 tsp
  • લીંબુ ના ફૂલ ચપટી
  • સૂંઠ નો પાવડર ચપટી

How to make Mutter panner in gujarati

  1. કાજુ મગજતરી ના બીજ અને તલ ને શેકો ઠંડુ પડે એટલે મિક્સર માં બરાબર પાવડર કરો પછી તેમાં બાકી ની સામગ્રી ઉમેરી ને મિક્સ કરો
  2. આ સામગ્રી માં 400 ગ્રામ દૂધ ઉમેરી ને ૧૦ મિનિટ સાઈડ માં મુકો
  3. એક પેન માં 1 ચમચી તેલ ઉમેરી ને ગરમ કરો તેમાં 1/2 કપ ટામેટાં ની પ્યુરી ઉમેરી ને પાકવા દો .પછી તેમાં ગ્રેવી ની પેસ્ટ ઉમેરી ને 5 મીનિટ થવા દો.
  4. તેમાં નાના સમારેલા પનીર ના ટુકડા અને બાફેલા વટાણા ઉમેરી ને નં સાથે ગરમ પીરસો.

Reviews for Mutter panner in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mutter panner in gujarati

  • મટર પનીર

    2 likes
  • મટર પૌવા

    0 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes