Open in app

બ્રેડ ના કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Yashi Bhumi Kariya6th Aug 2018

bred na kabab ના વિશે

Ingredients to make bred na kabab in gujarati

  • બટેટા પાંચ નંગ
  • બ્રેડ છ નંગ
  • વર્મિશિલી સેવ એક નાની વાટકી
  • આદુ એક કટકો
  • મરચા ત્રણ નંગ
  • ધાણા ભાજી એક નાની વાટકી
  • મીઠું પ્રમાણ સર
  • ગરમ મસાલો નાની ચમચી
  • લાલ મરચા પાવડર એક ચમચી
  • હળદર અડધી ચમચી
  • લીંબુ અડધુ
  • ખાંડ એક ચમચી

How to make bred na kabab in gujarati

  1. પેહલા બટેટા નો માવો કરવો તેમાં બ્રેડ નો ભુક્કો કરી ને નાખવો પછી મીઠું,લીંબુ,ખાંડ,,ધાણા ભાજી,ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ,હળદર ,ચટણી નાખી કબાબ બનાવવા .
  2. ત્યાર છે કબાબ ,કબાબ ને સોસ યા ચટણી સાથે સર્વ કરવા.

Reviews for bred na kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to bred na kabab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes