હોમ પેજ / રેસિપી / બ્રેડ ના કબાબ

Photo of bred na kabab by Yashi Bhumi Kariya at BetterButter
503
4
0.0(0)
0

બ્રેડ ના કબાબ

Aug-06-2018
Yashi Bhumi Kariya
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ના કબાબ રેસીપી વિશે

બ્રેડ ના કબાબ સ્પાયસી હોય તો જ ટેસ્ટી લાગે છે તે ખુબ જ જલ્દી થી બની જાય છે .

રેસીપી ટૈગ

  • તહેવાર
  • તળવું

સામગ્રી સર્વિંગ: 5

  1. બટેટા પાંચ નંગ
  2. બ્રેડ છ નંગ
  3. વર્મિશિલી સેવ એક નાની વાટકી
  4. આદુ એક કટકો
  5. મરચા ત્રણ નંગ
  6. ધાણા ભાજી એક નાની વાટકી
  7. મીઠું પ્રમાણ સર
  8. ગરમ મસાલો નાની ચમચી
  9. લાલ મરચા પાવડર એક ચમચી
  10. હળદર અડધી ચમચી
  11. લીંબુ અડધુ
  12. ખાંડ એક ચમચી

સૂચનાઓ

  1. પેહલા બટેટા નો માવો કરવો તેમાં બ્રેડ નો ભુક્કો કરી ને નાખવો પછી મીઠું,લીંબુ,ખાંડ,,ધાણા ભાજી,ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ,હળદર ,ચટણી નાખી કબાબ બનાવવા .
  2. ત્યાર છે કબાબ ,કબાબ ને સોસ યા ચટણી સાથે સર્વ કરવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર