Open in app

મેક્સિકન રાઇસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  22 min
પીરસવું  4 people
Shaheda T. A.6th Aug 2018

Mexican rice ના વિશે

Ingredients to make Mexican rice in gujarati

  • બાસમતી ચોખા 2 કપ
  • લસણ 3 સમારેલાં
  • કાંદા 1 સમારેલાં
  • ટામેટાં 1 સમારેલાં
  • લીલા વટાણા 1/2 બોઇલ
  • મકાઈ 1/2 બોઇલ
  • ગાજર 1 કપ બોઇલ
  • કાળી મરી 1 નાની ચમચી
  • નમક સ્વાદ મુજબ
  • પાણી 4 કપ
  • તેલ 3 મોટી ચમચી

How to make Mexican rice in gujarati

  1. મોટા વાસણ માં તેલ નાંખી લસણ અને કાંદા નાખી સાંતળો.
  2. હવે ચોખા નાંખી મિક્સ કરો.
  3. ટામેટાં નાખી મિક્સ કરો.
  4. હવે બોઇલ કરેલા ગાજર, મકાઈ અને વટાણા નાંખી મિક્સ કરો.
  5. હવે પાણી, નમક અને કાળી મરી નાંખી મિક્સ કરી લો.
  6. ઢાંકણ નાંખી18 થી20 મિનિટ માટે કુક કરો.
  7. મેક્સિકન રાઇસ તૈયાર છે.

Reviews for Mexican rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mexican rice in gujarati

  • રાઇસ બાર

    3 likes
  • જીરા રાઇસ

    2 likes
  • લેમન રાઇસ

    3 likes
  • સેઝવાન રાઇસ

    1 likes
  • મેક્સિકન પુલાવ

    4 likes
  • ક્રીસપી રાઇસ બોલ

    6 likes