હોમ પેજ / રેસિપી / મેક્સિકન રાઇસ

Photo of Mexican rice by Shaheda T. A. at BetterButter
895
1
0.0(0)
0

મેક્સિકન રાઇસ

Aug-06-2018
Shaheda T. A.
5 મિનિટ
તૈયારી નો સમય
22 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેક્સિકન રાઇસ રેસીપી વિશે

બનાવવામાં સરળ

રેસીપી ટૈગ

  • વેજ
  • ટિફિન રેસીપિસ
  • મેક્સિકન
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • લો કોલેસ્ટ્રોલ

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા 2 કપ
  2. લસણ 3 સમારેલાં
  3. કાંદા 1 સમારેલાં
  4. ટામેટાં 1 સમારેલાં
  5. લીલા વટાણા 1/2 બોઇલ
  6. મકાઈ 1/2 બોઇલ
  7. ગાજર 1 કપ બોઇલ
  8. કાળી મરી 1 નાની ચમચી
  9. નમક સ્વાદ મુજબ
  10. પાણી 4 કપ
  11. તેલ 3 મોટી ચમચી

સૂચનાઓ

  1. મોટા વાસણ માં તેલ નાંખી લસણ અને કાંદા નાખી સાંતળો.
  2. હવે ચોખા નાંખી મિક્સ કરો.
  3. ટામેટાં નાખી મિક્સ કરો.
  4. હવે બોઇલ કરેલા ગાજર, મકાઈ અને વટાણા નાંખી મિક્સ કરો.
  5. હવે પાણી, નમક અને કાળી મરી નાંખી મિક્સ કરી લો.
  6. ઢાંકણ નાંખી18 થી20 મિનિટ માટે કુક કરો.
  7. મેક્સિકન રાઇસ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર