Open in app

ચણાદાળ અને દુધીની ની દાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Devi Amlani6th Aug 2018

Chandal and bottlegourd dal ના વિશે

Ingredients to make Chandal and bottlegourd dal in gujarati

  • 2 કપ બાફેલી ચણાની દાળ
  • 1 કપ સમારેલી દુધી
  • 1 ચમચી મરચું પાઉડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 નંગ લીલું મરચું
  • 1 ટુકડો આદું
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરૂ
  • 2 નંગ લવિંગ
  • ચપટી હિંગ
  • થોડા ફ્રેશ લીમડાના પાન
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Chandal and bottlegourd dal in gujarati

  1. સૌપ્રથમ બાફેલી દાળને ક્રોસ કરી તેમાં એક ગ્લાસ પાણી નાખો
  2. હવે દૂધીને એ ગ્લાસ પાણી નાખી બોઈલ કરી લો અને ત્યારબાદ પાણી કાઢી એક બાજુ રાખી દો
  3. હવે એક હલવાઈ લઈ તેમાં દાળ અને દૂધી મિક્સ કરો હવે તેમાં બધો લીલો મસાલો નાખવો તેમજ બીજા મસાલા નાખી ઉકળવા દો
  4. એકદમ ઉકળી જાય પછી તેમાં વઘાર કરવા માટે એક બીજા પેનમાં તેલ લો
  5. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ હિંગ નાખી તતડાવો અને દાળમાં માં નાખો
  6. થોડીવાર ઉકળવા દો અને ધાણા ભાજી નાખી ગેસ બંધ કરો

Reviews for Chandal and bottlegourd dal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chandal and bottlegourd dal in gujarati

  • કાળા અડદ અને ચણા ની દાળ

    1 likes
  • મગની દાળ અને ધવ ની સૂખડી

    4 likes
  • મગ ની દાળ અને ઘઉં ના લોટ ની ચકલી

    3 likes