હોમ પેજ / રેસિપી / ચણાદાળ અને દુધીની ની દાળ

Photo of Chandal and bottlegourd dal by Devi Amlani at BetterButter
865
0
0.0(0)
0

ચણાદાળ અને દુધીની ની દાળ

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણાદાળ અને દુધીની ની દાળ રેસીપી વિશે

ચણા દાળ અને દૂધી ની દાળ સામાન્ય રીતે બપોરના જમવામાં ભાત સાથે લેવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ઉકાળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ બાફેલી ચણાની દાળ
  2. 1 કપ સમારેલી દુધી
  3. 1 ચમચી મરચું પાઉડર
  4. 1 ચમચી હળદર પાવડર
  5. 1 ચમચી લીંબુનો રસ
  6. 1 નંગ લીલું મરચું
  7. 1 ટુકડો આદું
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી રાઈ
  10. 1 ચમચી જીરૂ
  11. 2 નંગ લવિંગ
  12. ચપટી હિંગ
  13. થોડા ફ્રેશ લીમડાના પાન
  14. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ બાફેલી દાળને ક્રોસ કરી તેમાં એક ગ્લાસ પાણી નાખો
  2. હવે દૂધીને એ ગ્લાસ પાણી નાખી બોઈલ કરી લો અને ત્યારબાદ પાણી કાઢી એક બાજુ રાખી દો
  3. હવે એક હલવાઈ લઈ તેમાં દાળ અને દૂધી મિક્સ કરો હવે તેમાં બધો લીલો મસાલો નાખવો તેમજ બીજા મસાલા નાખી ઉકળવા દો
  4. એકદમ ઉકળી જાય પછી તેમાં વઘાર કરવા માટે એક બીજા પેનમાં તેલ લો
  5. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ હિંગ નાખી તતડાવો અને દાળમાં માં નાખો
  6. થોડીવાર ઉકળવા દો અને ધાણા ભાજી નાખી ગેસ બંધ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર