Open in app

દેશી ભીંડા ના શાક સાથે સ્વામિનારાયણ ની રોટલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Yashi Bhumi Kariya6th Aug 2018

desi bhindanu sak sathe swaminarayan ni rotali ના વિશે

Ingredients to make desi bhindanu sak sathe swaminarayan ni rotali in gujarati

  • ભીંડા બસો પચાસ ગ્રામ
  • તેલ બે ચમચા
  • બે ટામેટા ની ગ્રેવી
  • ધાણા જીરું બે ચમચી
  • લાલ મરચું પાવડર બે ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ચણા નો લોટ એક ચમચી
  • ધાણા ભાજી બે ચમચી
  • રોટલી માટે બે વાટકા ઘઉં નો લોટ
  • મોણ માટે તેલ બે ચમચી
  • પાણી જરૂર મુજબ

How to make desi bhindanu sak sathe swaminarayan ni rotali in gujarati

  1. દેશી ભીંડા લીધા છે તેને નાના ગોળ સુધારી લેવા .
  2. તેલ ગરમ થાય પછી હિંગ નાખી તેમાં ભીંડા ને વધારવા પછી થોડી વાર પછી તેમાં મરચું પાવડર,ધાણાજીરું ,હળદર,મીઠું,નાખી ઉપર ડીશ ઢાંકી દેવી ડીશ ઉપર પાણી મૂકી ધીમા ગેસે શાક પાંચ મિનિટ ચડવા દેવું પછી બે ટામેટા ની ગ્રેવી નાખી પાછું પાંચ મિનિટ ચડવા દેવું .છેલ્લે ચણા નો લોટ નાખી બે મિનિટ હલાવી ગેસ બંધ કરવો.
  3. ત્યાર છે દેશી ભીંડા નું શાક.રોટલી માટે બે રોટલી નાની નાની વણી તેમાં ઘી ,લગાવી બીજી નાની રોટલી પેક કરી મોટી રોટલી બનાવી ધીમા ગેસે ચોડવવી ચડી જાય પછી બને રોટલી ને છૂટી કરી ઘી લગાવું....

Reviews for desi bhindanu sak sathe swaminarayan ni rotali in gujarati (0)

No reviews yet.

Recipes similar to desi bhindanu sak sathe swaminarayan ni rotali in gujarati