Open in app

ગલકા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Devi Amlani6th Aug 2018

Rigde gourd sabji ના વિશે

Ingredients to make Rigde gourd sabji in gujarati

  • 500 ગ્રામ ગલકા
  • 2 ચમચી તેલ
  • 3 થી 4 કળી લસણ
  • 1 નંગ ઝીણું સમારેલું ટમેટું
  • 1 નાની ચમચી હળદર પાઉડર
  • 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  • 1 ચમચી મરચુ પાઉડર
  • સ્વાદ પ્રમાણે મીઠું

How to make Rigde gourd sabji in gujarati

  1. સૌપ્રથમ ગલકા ને ધોઈ અને સમારી લો
  2. ત્યારબાદ લસણ છોલીને નાના કટકા કરી લો
  3. હવે એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે લસણ નાખો ત્યારબાદ ગલકા નાખીને મીઠું અને હળદર નાખીને ચઢવા દો
  4. ગલકા નરમ પડે એટલે તેમાં ટમેટા કાપી નાખો
  5. હવે તેમાં જીરું અને મરચું પાવડર નાખી થોડીવાર માટે રાખો
  6. તેલ છુટુ પડે ગેસ બંધ કરી દો
  7. આ રીતે ગલકા નું શાક તૈયાર છે

Reviews for Rigde gourd sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rigde gourd sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • મસાલા ગલકા

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes