હોમ પેજ / રેસિપી / ગલકા નુ શાક

Photo of Rigde gourd sabji by Devi Amlani at BetterButter
462
0
0.0(0)
0

ગલકા નુ શાક

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગલકા નુ શાક રેસીપી વિશે

ગલકા નું શાક લસણથી બનાવવામાં આવે છે અને સામાન્ય રીતે તે રોટલાનેં રોટલીમાં લેવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • સાંતળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 500 ગ્રામ ગલકા
  2. 2 ચમચી તેલ
  3. 3 થી 4 કળી લસણ
  4. 1 નંગ ઝીણું સમારેલું ટમેટું
  5. 1 નાની ચમચી હળદર પાઉડર
  6. 1 ચમચી ધાણાજીરુ પાઉડર
  7. 1 ચમચી મરચુ પાઉડર
  8. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગલકા ને ધોઈ અને સમારી લો
  2. ત્યારબાદ લસણ છોલીને નાના કટકા કરી લો
  3. હવે એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલે લસણ નાખો ત્યારબાદ ગલકા નાખીને મીઠું અને હળદર નાખીને ચઢવા દો
  4. ગલકા નરમ પડે એટલે તેમાં ટમેટા કાપી નાખો
  5. હવે તેમાં જીરું અને મરચું પાવડર નાખી થોડીવાર માટે રાખો
  6. તેલ છુટુ પડે ગેસ બંધ કરી દો
  7. આ રીતે ગલકા નું શાક તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર