Open in app

તુરિયા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Turiya sabji ના વિશે

Ingredients to make Turiya sabji in gujarati

  • તૂરીયા ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • તેલ ૪ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • હીગં ચપટી

How to make Turiya sabji in gujarati

  1. સૌથી પહેલા તૂરીયા ની છાલ ઉતારી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાંખો
  3. હળદર નાખી તૂરીયા વધારો
  4. ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ મીઠું અને લીંબુનો રસ ઉમેરો

Reviews for Turiya sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turiya sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes