હોમ પેજ / રેસિપી / કોબી નુ શાક

Photo of Cabbage sabji by Aachal Jadeja at BetterButter
460
1
0.0(0)
0

કોબી નુ શાક

Aug-06-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોબી નુ શાક રેસીપી વિશે

ચટપટુ શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. કોબીજ ૨૫૦ ગ્રામ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. મરચું ૧ ચમચી
  4. હળદર ૧/૨ ચમચી
  5. તેલ ૪ ચમચી
  6. જીરુ ૧/૨ ચમચી
  7. હિગં ચપટી

સૂચનાઓ

  1. કોબીજ ને સુધારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખી કોબી વધારો
  3. ધીમે ગેસે ચઢવા દો
  4. ચઢી ગયા બાદ હળદર, મરચું,. મીઠું નાખો મિક્સ કરી પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર