Open in app

કોબી નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Cabbage sabji ના વિશે

Ingredients to make Cabbage sabji in gujarati

  • કોબીજ ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરચું ૧ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • તેલ ૪ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • હિગં ચપટી

How to make Cabbage sabji in gujarati

  1. કોબીજ ને સુધારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખી કોબી વધારો
  3. ધીમે ગેસે ચઢવા દો
  4. ચઢી ગયા બાદ હળદર, મરચું,. મીઠું નાખો મિક્સ કરી પીરસો

Reviews for Cabbage sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cabbage sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes