Open in app

તૂરીયા નુ રસાવાળુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Turiya sabji ના વિશે

Ingredients to make Turiya sabji in gujarati

  • તૂરીયા ૨૫૦ ગ્રામ
  • મરચું ૧ ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૪ ચમચી
  • તેલ.૪ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • હિગં ચપટી

How to make Turiya sabji in gujarati

  1. તૂરીયા ને ધોઈ નાખો છાલ ઉતારી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં મુકી તૂરીયા ને વધારો
  3. ધીમા ગેસ પર ચઢવા દો
  4. ચઢી ગયા બાદ હળદર, મરચું નાખી મિકસ કરો
  5. પાણી નાખો ૧ કપ અને અએકરસ થઇ ગયા બાદ ગેસ બંધ કરી દો

Reviews for Turiya sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Turiya sabji in gujarati

  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કોળા નુ શાક

    2 likes
  • ખસખસ નુ શાક

    0 likes
  • કોળા નુ શાક

    1 likes
  • ફણસી નુ શાક

    1 likes