BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / CORN capsicum sandwich

Photo of CORN capsicum sandwich by રૂચા દિવ્યેશ રાજા at BetterButter
0
2
0(0)
0

CORN capsicum sandwich

Aug-06-2018
રૂચા દિવ્યેશ રાજા
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • ગ્રીલ્લીંગ
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અમેરિકન મકાઈ નો પલ્પ 700ગ્રામ
  2. 1 નંગ મોટું કેપ્સિકમ ઝીણું સમારેલું
  3. આદુ-મરચાં-લસણ ની પેસ્ટ 2 ચમચી
  4. લીંબુ નો રસ1/2 ચમચી(ઓપ્શનલ)
  5. મરી પાવડર 1 ચમચી
  6. ગરમ મસાલો અથવા સેન્ડવિચ મસાલો 1 ચમચી
  7. નિમક સ્વાદાનુસાર
  8. કોથમીર જરૂર પ્રમાણે
  9. તેલ 2 ચમચી
  10. હિંગ 1/2ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈ ને ખમણી લો એટલે પેસ્ટ જેવું બની જશે ત્યારબાદ કેપ્સિકમ ઝીણા સમારી લો.
  2. સૌ પ્રથમ 1 કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ નાખી, આદુ-મરચા-લસણ ની પેસ્ટ નાખી બરાબર સાંતળી લઈ, તેમાં કેપ્સિકમ નાખી બરાબર સંતળાઈ જાય પછી તેમાં મકાઈ નો પલ્પ નાખી, મરી પાવડર નાખી, સેન્ડવિચ મસાલો નાખી, નિમક સ્વાદાનુસાર, લીંબુ નો રસ, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લઈ ગેસ પર થી ઉતારી ઠંડુ થવા દો.
  3. ત્યારબાદ મલ્ટિગ્રઈને બ્રેડ લો તેમાં બનાવેલું પૂરણ ભરી લઈ ઘી અથવા તેલ લગાવી તેને ટોઅસ્ટર માં ગ્રીલ કરી લો. ગ્રીલ થઈ ગયા બાદ તેને કટ કરી સોસ અથવા ચટણી સાથે ગરમાગરમ પીરસી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર