Open in app

મેંગો આઈસક્રીમ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  480 min
પીરસવું  2 people
Yashi Bhumi Kariya6th Aug 2018

mango ice-cream ના વિશે

Ingredients to make mango ice-cream in gujarati

  • એક કેરી
  • આઠ ચમચી ખાંડ
  • એક લિટર દૂધ
  • કોર્નફલોર

How to make mango ice-cream in gujarati

  1. દૂધ માં ખાંડ નાખી ને ખુબ ઉકાળી લેવું જીયા સુધી દૂધ અડધું ના બળી જાય દૂધ ઠંડુ થાય પછી તેમાં કોર્નફ્લોર નાખવું ઓગાળીને .દૂધ ઉકળી જાય ઠંડુ થાય પછી એક કેરી નો રસ તેમાં નાખવો ચર્ન કરી ને ફ્રિઝર માં સેટ કરવા મૂકવું ,એક વાર સેટ થયા પછી પાછું બીજી વાર ચર્ન કરવું ને પાછું ફ્રિઝર માં સેટ કરવું

Reviews for mango ice-cream in gujarati (0)

No reviews yet.

Recipes similar to mango ice-cream in gujarati

  • મેંગો કરી

    2 likes
  • મેંગો રાઈસ

    2 likes
  • મેંગો ચીલા

    2 likes
  • મેંગો પેંડા

    6 likes
  • મેંગો સાલસા

    2 likes
  • મેંગો શિખંડ

    2 likes