BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો આઈસક્રીમ

Photo of mango ice-cream by Yashi Bhumi Kariya at BetterButter
0
3
0(0)
0

મેંગો આઈસક્રીમ

Aug-06-2018
Yashi Bhumi Kariya
20 મિનિટ
તૈયારી નો સમય
480 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો આઈસક્રીમ રેસીપી વિશે

મેંગો આઇસક્રીમ

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ફ્રીઝ કરવું

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કેરી
  2. આઠ ચમચી ખાંડ
  3. એક લિટર દૂધ
  4. કોર્નફલોર

સૂચનાઓ

  1. દૂધ માં ખાંડ નાખી ને ખુબ ઉકાળી લેવું જીયા સુધી દૂધ અડધું ના બળી જાય દૂધ ઠંડુ થાય પછી તેમાં કોર્નફ્લોર નાખવું ઓગાળીને .દૂધ ઉકળી જાય ઠંડુ થાય પછી એક કેરી નો રસ તેમાં નાખવો ચર્ન કરી ને ફ્રિઝર માં સેટ કરવા મૂકવું ,એક વાર સેટ થયા પછી પાછું બીજી વાર ચર્ન કરવું ને પાછું ફ્રિઝર માં સેટ કરવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર