હોમ પેજ / રેસિપી / લીલા વટાણા ના ભજીયા

Photo of Peas fritters by Urvashi Belani at BetterButter
357
2
0.0(0)
0

લીલા વટાણા ના ભજીયા

Aug-06-2018
Urvashi Belani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલા વટાણા ના ભજીયા રેસીપી વિશે

આ રેસીપી માં લીલા વટાણા ને ક્રશ કરી ભજીયા બનાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલા વટાણા
  2. 1/4 કપ વેસણ
  3. 2 ચમચા વાટેલા આદુ મરચા
  4. 1 ચમચી લાલ મરચું
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1 ચમચી ખાંડ
  7. 1/4 ચમચી ગરમ મસાલો
  8. 1/4 ચમચી હિંગ
  9. 1/2 ચમચી વરિયાળી
  10. 1/2 ચમચી આખા ધાણા
  11. 1/2 ચમચી તલ
  12. 1/2 લીંબુ નો રસ
  13. કોથમીર
  14. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. લીલા વટાણા ને ચોપર માં ક્રશ કરો.
  2. એક વાસણ માં ક્રશ કરેલા વટાણા અને બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ તૈયાર કરો.
  3. તેલ ગરમ કરી નાના ભજીયા તળવા મુકો.
  4. થોડા કડક થાય ત્યારે તેલ માંથી કાઢી દો.
  5. ગરમ ગરમ ભજીયા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર