Open in app

લીલા વટાણા ના ભજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Urvashi Belani6th Aug 2018

Peas fritters ના વિશે

Ingredients to make Peas fritters in gujarati

  • 1 કપ લીલા વટાણા
  • 1/4 કપ વેસણ
  • 2 ચમચા વાટેલા આદુ મરચા
  • 1 ચમચી લાલ મરચું
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હિંગ
  • 1/2 ચમચી વરિયાળી
  • 1/2 ચમચી આખા ધાણા
  • 1/2 ચમચી તલ
  • 1/2 લીંબુ નો રસ
  • કોથમીર
  • તળવા માટે તેલ

How to make Peas fritters in gujarati

  1. લીલા વટાણા ને ચોપર માં ક્રશ કરો.
  2. એક વાસણ માં ક્રશ કરેલા વટાણા અને બધી સામગ્રી ભેગી કરી મિશ્રણ તૈયાર કરો.
  3. તેલ ગરમ કરી નાના ભજીયા તળવા મુકો.
  4. થોડા કડક થાય ત્યારે તેલ માંથી કાઢી દો.
  5. ગરમ ગરમ ભજીયા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Peas fritters in gujarati (0)

No reviews yet.

Recipes similar to Peas fritters in gujarati

  • પાતરા ના ભજીયા

    2 likes
  • બ્રેડ ના ભજીયા

    2 likes
  • બટાકા ના ભજીયા

    2 likes
  • ટામેટા ના ભજીયા

    3 likes
  • લીલા મરચા ના ભજીયા

    1 likes
  • લીલા વટાણા નો ચેવડો

    2 likes