બેસન તિખારી | Besan tikhari Recipe in Gujarati

ના દ્વારા Devi Amlani  |  6th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Besan tikhari by Devi Amlani at BetterButter
બેસન તિખારીby Devi Amlani
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

0

0

બેસન તિખારી વાનગીઓ

બેસન તિખારી Ingredients to make ( Ingredients to make Besan tikhari Recipe in Gujarati )

 • 1 કપ ચણાનો લોટ
 • 1 કપ ખાટું દહીં
 • 1 નાની ડુંગળી ઝીણી સમારેલી
 • 1 ચમચી હળદર પાઉડર
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • 3 થી 4 કળી લસણ
 • 3 થી 4 લીમડાના પાન
 • 1 ચમચી તેલ

How to make બેસન તિખારી

 1. સૌપ્રથમ દહી અને ચણાના લોટને મિક્સ કરી લો અને ઝેરીલો
 2. હવે તેમાં હળદર મીઠું ઉમેરી મિક્સ કરો
 3. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ તેમાં લસણ લીમડાના પાન અને ડુંગળી ઉમેરો
 4. અને આ વઘારને દહીં ના મિશ્રણ પર રેડો
 5. આ રીતે બેસન તિખારી તૈયાર છે

Reviews for Besan tikhari Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો