હોમ પેજ / રેસિપી / બેસન તિખારી

Photo of Besan tikhari by Devi Amlani at BetterButter
0
1
0(0)
0

બેસન તિખારી

Aug-06-2018
Devi Amlani
0 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બેસન તિખારી રેસીપી વિશે

બેસન તિખારી ને ડિપ તરીકે અથવા તો ચટણી તરીકે યુઝ કરી શકાય છે ભાખરી સાથે અને પરોઠા સાથે સારું લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • ફીણવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ ચણાનો લોટ
  2. 1 કપ ખાટું દહીં
  3. 1 નાની ડુંગળી ઝીણી સમારેલી
  4. 1 ચમચી હળદર પાઉડર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. 3 થી 4 કળી લસણ
  7. 3 થી 4 લીમડાના પાન
  8. 1 ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ દહી અને ચણાના લોટને મિક્સ કરી લો અને ઝેરીલો
  2. હવે તેમાં હળદર મીઠું ઉમેરી મિક્સ કરો
  3. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ તેમાં લસણ લીમડાના પાન અને ડુંગળી ઉમેરો
  4. અને આ વઘારને દહીં ના મિશ્રણ પર રેડો
  5. આ રીતે બેસન તિખારી તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર