Open in app

ગલકા નુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Galka sabji ના વિશે

Ingredients to make Galka sabji in gujarati

  • ગલકા ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તે લ ૪ ચમચી
  • હળદર ૧/૨ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી
  • હિગં ચપટી

How to make Galka sabji in gujarati

  1. ગલકા ની છાલ ઉતારી કટકા કરી લો
  2. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હીગ મૂકીને ગલકા વધારો
  3. ઢાકણ ઢાંકી ધીમે ગેસ પર ચઢવા દો
  4. ચઢી ગયા બાદ તેમાં મીઠું, હળદર,., મરચું અને ઘાણાજીરુ નાખી મિકસ કરી લો
  5. ૧/૨ કપ પાણી નાખી ઉકળવા દો
  6. એકરસ થાય અએટલે ગેસ બંધ કરો

Reviews for Galka sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Galka sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • મસાલા ગલકા

    1 likes
  • બટાકાનુ શાક

    5 likes
  • પાલક નુ શાક

    2 likes