Open in app

મસાલા ગલકા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Masala galka ના વિશે

Ingredients to make Masala galka in gujarati

  • ગલકા ૨૫૦ ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • મરચું ૧ ચમચી
  • ધાણાજીરું ૧ ચમચી
  • તેલ ૩ ચમચી
  • જીરુ ૧/૨ ચમચી
  • હીગં ચપટી

How to make Masala galka in gujarati

  1. સૌથી પહેલા ગલકા ધોઈ નાખો
  2. છાલ ઉતારી કટકા કરો
  3. કડાઈમાં તેલ મૂકી જીરુ અને હિગં નાખી
  4. ગલકા વધારો
  5. ધીમા ગેસ પર ચઢવા દો
  6. ચઢી ગયા બાદ મસાલો નાખી મિકસ કરી લો

Reviews for Masala galka in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala galka in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes