હોમ પેજ / રેસિપી / બાથળી ની ભાજી

Photo of Bathli bhaji by Aachal Jadeja at BetterButter
674
1
0.0(0)
0

બાથળી ની ભાજી

Aug-06-2018
Aachal Jadeja
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાથળી ની ભાજી રેસીપી વિશે

પોષક તત્ત્વો થી ભરપૂર અને ગુણકારી

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાથળી. ની ભાજી
  2. લસણ કટકા ૨ ચમચી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. હળદર ૧/૪ ચમચી
  5. મરચું ૧/૨ ચમચી
  6. તેલ ૨ ચમચી
  7. જીરુ ૧/૪ ચમચી

સૂચનાઓ

  1. બાથળી ની ભાજી ને ૨-૪ વાર પાણી થી ધોઈ લો
  2. સુધારી લો
  3. કડાઈમા તેલ મૂકી તેમાં જીરુ અને હિગં નાખી લસણ નાખી ભાજી વધારો
  4. ઢાકણ ઢાંકી ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર,મરચું, મીઠું, ધાણાજીરું નાખી હલાવી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર