Open in app

બાથળી ની ભાજી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Aachal Jadeja6th Aug 2018

Bathli bhaji ના વિશે

Ingredients to make Bathli bhaji in gujarati

  • બાથળી. ની ભાજી
  • લસણ કટકા ૨ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર ૧/૪ ચમચી
  • મરચું ૧/૨ ચમચી
  • તેલ ૨ ચમચી
  • જીરુ ૧/૪ ચમચી

How to make Bathli bhaji in gujarati

  1. બાથળી ની ભાજી ને ૨-૪ વાર પાણી થી ધોઈ લો
  2. સુધારી લો
  3. કડાઈમા તેલ મૂકી તેમાં જીરુ અને હિગં નાખી લસણ નાખી ભાજી વધારો
  4. ઢાકણ ઢાંકી ધીમા ગેસ પર ચઢવા દો
  5. ચઢી ગયા બાદ હળદર,મરચું, મીઠું, ધાણાજીરું નાખી હલાવી લો

Reviews for Bathli bhaji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bathli bhaji in gujarati

  • પાવ ભાજી

    692 likes
  • પાવ ભાજી

    3 likes
  • સાય ભાજી

    1 likes
  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes