Open in app

આલૂ મેથી સીખ કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
shyama thanvi6th Aug 2018

Aloo methi seekh kabab ના વિશે

Ingredients to make Aloo methi seekh kabab in gujarati

  • 4-5 બાફેલા બટાકા
  • 1/2 કપ સમારેલી મેથી
  • 1/2 ચમચી લાલ મરયુ
  • 1/2 ચમચી હલદર
  • મીઠૂં સ્વાદ પ્રમાણ
  • જીરૂ 1/2 ચમચી
  • ચપટી હીંગ
  • 1 લીલી મરય સમારેલી
  • 1/2 ચમચી આદુ મરચાં નુ પેસ્ટ
  • તેલ

How to make Aloo methi seekh kabab in gujarati

  1. એક કડાઈ માં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને જીરૂ , હીંગ , આદુ મરચા પેસ્ટ નાખિને લીલા મરચા ઉમેરો અને સૌટે કરી લેવું
  2. હવે બાફેલા બટાકા ઉમેરીને , મેથી ઉમેરો અને બદા મસાલા ઉમેરો અને મિક્સ કરી લેવું
  3. મસાલો ઠંડુ પડી જાય પછી સ્કીવર માટે લગાવીને કબાબ બનાવીલો , અને તવો ગરમ કરીને શેકી લો
  4. સૉસ યા ચટણી સાથે સર્વ કરો

Reviews for Aloo methi seekh kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo methi seekh kabab in gujarati

  • નુડલ્સ વેજ સીખ કબાબ

    9 likes
  • વેજ સીખ કબાબ ગ્રેવી (કાંદા લસણ વગર)

    4 likes