હોમ પેજ / રેસિપી / આલૂ મેથી સીખ કબાબ

Photo of Aloo methi seekh kabab by Shyama Amit at BetterButter
0
1
0(0)
0

આલૂ મેથી સીખ કબાબ

Aug-06-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલૂ મેથી સીખ કબાબ રેસીપી વિશે

પાર્ટી માટે પરફેક્ટ સ્ટાર્ટર

રેસીપી ટૈગ

 • વેજ
 • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

 1. 4-5 બાફેલા બટાકા
 2. 1/2 કપ સમારેલી મેથી
 3. 1/2 ચમચી લાલ મરયુ
 4. 1/2 ચમચી હલદર
 5. મીઠૂં સ્વાદ પ્રમાણ
 6. જીરૂ 1/2 ચમચી
 7. ચપટી હીંગ
 8. 1 લીલી મરય સમારેલી
 9. 1/2 ચમચી આદુ મરચાં નુ પેસ્ટ
 10. તેલ

સૂચનાઓ

 1. એક કડાઈ માં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને જીરૂ , હીંગ , આદુ મરચા પેસ્ટ નાખિને લીલા મરચા ઉમેરો અને સૌટે કરી લેવું
 2. હવે બાફેલા બટાકા ઉમેરીને , મેથી ઉમેરો અને બદા મસાલા ઉમેરો અને મિક્સ કરી લેવું
 3. મસાલો ઠંડુ પડી જાય પછી સ્કીવર માટે લગાવીને કબાબ બનાવીલો , અને તવો ગરમ કરીને શેકી લો
 4. સૉસ યા ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર