હોમ પેજ / રેસિપી / ક્રિસ્પી કરેલા

Photo of Crispy karela by Shyama Amit at BetterButter
808
2
0.0(0)
0

ક્રિસ્પી કરેલા

Aug-06-2018
Shyama Amit
30 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્રિસ્પી કરેલા રેસીપી વિશે

કરેલા બહુ સ્વાદિષ્ટ અદે હેલ્થી સબ્જી છે , શુગર ના મરીજ માટે લાભદાયક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સાથે ની સામગ્રી

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ કરેલા
  2. 2 ચમચી મીઠૂં
  3. 1 ચમચી લાલ મરચ પાઉડર
  4. ચપટી હીંગ
  5. 1/4 ચમચી હળદર
  6. 1/2 ચમચી ધાણા પાઉડર
  7. 2 ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌથી પહેલા કરેલા નું ગોળ આકાર માં કાપી લો
  2. હવે તેમાં મીઠું ઉમેરીને અડધું કાલાક માટે મૂકી દો
  3. પછી કરેલા નું થડું પાની થી ધોઈને નીચોવી લો
  4. હવે એક કડાઈ માં તેલ મૂકીને જીરું નાખો, હળદર અને હિંગ નાખીને કરેલા ઉમેરો
  5. હલાવીને 3-4 મિનટ થી પકવાળો
  6. ત્યાર પછી બધા મસાલા ઉમેરીને હલૉવિલો
  7. ઢાંકીને 3-4 મિનિટે સુદી પકાઈ લો , અને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર