Open in app

ક્રિસ્પી કરેલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
shyama thanvi6th Aug 2018

Crispy karela ના વિશે

Ingredients to make Crispy karela in gujarati

  • 250 ગ્રામ કરેલા
  • 2 ચમચી મીઠૂં
  • 1 ચમચી લાલ મરચ પાઉડર
  • ચપટી હીંગ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા પાઉડર
  • 2 ટેબલસ્પૂન તેલ

How to make Crispy karela in gujarati

  1. સૌથી પહેલા કરેલા નું ગોળ આકાર માં કાપી લો
  2. હવે તેમાં મીઠું ઉમેરીને અડધું કાલાક માટે મૂકી દો
  3. પછી કરેલા નું થડું પાની થી ધોઈને નીચોવી લો
  4. હવે એક કડાઈ માં તેલ મૂકીને જીરું નાખો, હળદર અને હિંગ નાખીને કરેલા ઉમેરો
  5. હલાવીને 3-4 મિનટ થી પકવાળો
  6. ત્યાર પછી બધા મસાલા ઉમેરીને હલૉવિલો
  7. ઢાંકીને 3-4 મિનિટે સુદી પકાઈ લો , અને સર્વ કરો

Reviews for Crispy karela in gujarati (0)

No reviews yet.

Recipes similar to Crispy karela in gujarati

  • ભરવા કરેલા

    2 likes
  • ચટપટા કરેલા

    2 likes
  • ક્રિસ્પી બટર બાઈટસ

    4 likes
  • ક્રિસ્પી ચીઝી સમોસા

    2 likes
  • ક્રિસ્પી ઓનીયન રીંગ

    1 likes
  • ડુંગરી કરેલા નું શાક

    1 likes