હોમ પેજ / રેસિપી / પનીર સ્ટ્ક્ડ મલાઈ પરવલ

Photo of Paneer Stuffed Malai parwal by Shyama Amit at BetterButter
587
1
0.0(0)
0

પનીર સ્ટ્ક્ડ મલાઈ પરવલ

Aug-06-2018
Shyama Amit
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર સ્ટ્ક્ડ મલાઈ પરવલ રેસીપી વિશે

આ મારી ઈનોવેટિવ રેસીપી છે , તમે પણ જરૂર ટ્રાઈ કરજો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ઉકાળવું
  • ફ્રીઝ કરવું
  • તળવું

સામગ્રી સર્વિંગ: 4

  1. પરવળ 200 ગ્રામ
  2. પનીર કાસાચેલા-૧/૨ કપ
  3. દૂધ 1/4 કપ
  4. મળાઈ 2 ચમચી
  5. કાલી મરી નો પોઉંદર -૧ ટીસપૂન
  6. મીઠું જરૂરતનુસાર
  7. ઘી -2 ટેબલસ્પૂન
  8. જીરું -૧ટીસપૂન
  9. અડરક લીલા મરચા નું પેસ્ટ

સૂચનાઓ

  1. પનીરમાં ,મીઠું ,કાલી મરીનું પોઉંદર , આદુ મરચા, કોથમીર મિક્સ કરી લેવું
  2. પરવળમા છુરીથી ચીરીને પનીર ની ભરાવન કરી લેવાનું
  3. પ્રેશર કુકરમાં ઘી નાખી ગરમ કરવું , જીરું નાખી પરવળ ઉભેરો, પનીરનું વચેલું મસાલો પણ નાખો
  4. દૂધ અને મળાઈ પણ મુકી દો , ઢાંકણું લગાવી અને એકજ સિટી લઈ લેવાનું ઠંડુ થઈ જાય પછી કોથમીરથી સજાવીને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર