Open in app

પનીર સ્ટ્ક્ડ મલાઈ પરવલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
shyama thanvi6th Aug 2018

Paneer Stuffed Malai parwal ના વિશે

Ingredients to make Paneer Stuffed Malai parwal in gujarati

  • પરવળ 200 ગ્રામ
  • પનીર કાસાચેલા-૧/૨ કપ
  • દૂધ 1/4 કપ
  • મળાઈ 2 ચમચી
  • કાલી મરી નો પોઉંદર -૧ ટીસપૂન
  • મીઠું જરૂરતનુસાર
  • ઘી -2 ટેબલસ્પૂન
  • જીરું -૧ટીસપૂન
  • અડરક લીલા મરચા નું પેસ્ટ

How to make Paneer Stuffed Malai parwal in gujarati

  1. પનીરમાં ,મીઠું ,કાલી મરીનું પોઉંદર , આદુ મરચા, કોથમીર મિક્સ કરી લેવું
  2. પરવળમા છુરીથી ચીરીને પનીર ની ભરાવન કરી લેવાનું
  3. પ્રેશર કુકરમાં ઘી નાખી ગરમ કરવું , જીરું નાખી પરવળ ઉભેરો, પનીરનું વચેલું મસાલો પણ નાખો
  4. દૂધ અને મળાઈ પણ મુકી દો , ઢાંકણું લગાવી અને એકજ સિટી લઈ લેવાનું ઠંડુ થઈ જાય પછી કોથમીરથી સજાવીને સર્વ કરો

Reviews for Paneer Stuffed Malai parwal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Paneer Stuffed Malai parwal in gujarati

  • મલાઈ મોગર પનીર

    1 likes
  • પનીર ના મલાઈ પેંડા

    2 likes
  • પનીર સ્ટ્ક્ડ મલાઈ પરવલ

    1 likes