હોમ પેજ / રેસિપી / કાજૂ કેસર ક્રીમ

Photo of Cheshew saffron cream by Solanki Minaxi at BetterButter
816
2
0.0(0)
0

કાજૂ કેસર ક્રીમ

Aug-06-2018
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજૂ કેસર ક્રીમ રેસીપી વિશે

જલદી બની જાય છે અને સ્વાદ મા પણ લાજવાબ છે,

રેસીપી ટૈગ

  • આસાન
  • તહેવાર
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ ઠંડી મલાઇ
  2. ૨ ટેબલસ્પૂન કાજૂ
  3. ૧ ટેબલસ્પૂન દૂધ
  4. ચપટી કેસર
  5. ૧/૪ ટી સ્પૂન ઈલાયચી પાવડર
  6. ૩ ટેબલ સ્પૂન દળેલી ખાંડ
  7. બુંદી નું લેયર બનાવવા માટે :-
  8. ૨ ટેબલસ્પૂન મીઠી બુંદી
  9. ૧ ટી સ્પૂન બદામ ની કતરણ
  10. ૧ ટી સ્પૂન પિસ્તા ની કતરણ
  11. ૧/૨ ટી સ્પૂન તૈયાર કરેલુ ક્રીમ
  12. ૨ ટેબલસ્પૂન છીણેલું પનીર
  13. સજાવવા માટે:-
  14. બદામ ની કતરણ
  15. પિસ્તા ની કતરણ
  16. કેસર

સૂચનાઓ

  1. મલાઈ,કાજૂ, મિલ્ક પાવડર, દૂધ ,કેસર , ઈલાયચી પાવડર, દળેલી ખાંડ ને મિક્સરમાં ક્રશ કરી લો
  2. બુંદી ,બદામ અને પીસ્તા ની કતરણ, તૈયાર કરેલુ ક્રીમ બધું મિક્સ કરી, મસળી લેવું
  3. ગ્લાસ માં પહેલા ક્રીમ નું મિશ્રણ લેવું, વચ્ચે બુંદી નું મિશ્રણ ભરવું
  4. ફરીથી ઉપર ક્રીમ નું લેયર કરી ,બદામ અને પિસ્તા ની કતરણ અને કેસર થી સજાવવું

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર