Open in app

ગ્રીન ગોડેસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Lata Lala6th Aug 2018

Green goddess ના વિશે

Ingredients to make Green goddess in gujarati

  • 1 કપ પાલક
  • 1/2 કપ કેલ/ પત્તા ગોભી
  • બેઝિલ ના પાન
  • 2 ટેબ્લ સ્પૂન તાજી ધાણા ભાજી
  • 1 કપ એલોવેરા જ્યુસ
  • 1 લીલો સફરજન કાપેલું
  • 1/4 ક્પ અન્નનાસ કાપેલું
  • 1 ટી સ્પૂન આદુ
  • 2 લીંબુનો રસ
  • તજ પાવડર ચપટી
  • અળસીના બીજ શેકેલા 1 ટી સ્પૂન
  • ચાટ મસાલો ચપટી

How to make Green goddess in gujarati

  1. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સર માં નાખી ને પીસી લેવાની
  2. તમારે જોઇએ તો એને ચારણી વડે ગાળી લો અથવા તો એમજ સર્વ કરો
  3. થોડોક ચાટ મસાલો ભભરાવો
  4. બરફ ના ટુકડા નાખી ઠંડુ સર્વ કરો

Reviews for Green goddess in gujarati (0)

No reviews yet.

Recipes similar to Green goddess in gujarati

  • ગ્રીન ભાત

    4 likes
  • ગ્રીન શાક

    3 likes
  • ગ્રીન ફિશ

    1 likes
  • ગ્રીન ઓરો

    2 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • ગ્રીન ઉપમા

    3 likes