હોમ પેજ / રેસિપી / ગ્રીન ગોડેસ

Photo of Green goddess by Lata Lala at BetterButter
488
1
0.0(0)
0

ગ્રીન ગોડેસ

Aug-06-2018
Lata Lala
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગ્રીન ગોડેસ રેસીપી વિશે

આ પીણાં માં ફળ અને ભાજી નો વાપર કરીને બનાવવા માં આવેલું છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પીસવું
  • ખાદ્ય પીણાં
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ પાલક
  2. 1/2 કપ કેલ/ પત્તા ગોભી
  3. બેઝિલ ના પાન
  4. 2 ટેબ્લ સ્પૂન તાજી ધાણા ભાજી
  5. 1 કપ એલોવેરા જ્યુસ
  6. 1 લીલો સફરજન કાપેલું
  7. 1/4 ક્પ અન્નનાસ કાપેલું
  8. 1 ટી સ્પૂન આદુ
  9. 2 લીંબુનો રસ
  10. તજ પાવડર ચપટી
  11. અળસીના બીજ શેકેલા 1 ટી સ્પૂન
  12. ચાટ મસાલો ચપટી

સૂચનાઓ

  1. બધી વસ્તુઓ ભેગી કરી મિક્સર માં નાખી ને પીસી લેવાની
  2. તમારે જોઇએ તો એને ચારણી વડે ગાળી લો અથવા તો એમજ સર્વ કરો
  3. થોડોક ચાટ મસાલો ભભરાવો
  4. બરફ ના ટુકડા નાખી ઠંડુ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર